સંબંધિત સમાચાર
- BGMI Banned in India: પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ગાયબ થઈ PUBG મોબાઈલ ગેમ, બૈન થયા પછી થયો હતો લૉંચ
- iPhones ના ડુઅલ સિમ યુઝર્સ માટે મેસેજ ફિલ્ટર લાવશે Apple એડિટ મેસેજ ફીચરમાં થશે સુધાર
- Oppoએ પોતાનો નવો સ્માર્ટફોન Oppo A57 કર્યો લોન્ચ, 15 મિનિટના જ થઈ જાય છે ચાર્જ
- 4G યુઝર્સને Vodafone આપી રહી છે 2400 રૂપિયાનો બંપર કેશબેક, ફક્ત 30 જૂન સુધી વેલિડ છે ઓફર
- Whatsapp આપી રહ્યું છે કેશબેક
Whatsapp New Features: હવે વ્હાટ્સએપથી બુક કરી શકશો કૈબ, જાણો શુ છે રીત
ઈંસ્ટેંટ મેસેજીંગ એપ વ્હાટ્સએપ(WhatsApp) પર હવે તમને કૈબ બુક કરવાની પણ સુવિદ્યા મળવાની છે. જી હા વ્હોટ્સએપ પર હવે તમે Uber રાઈડને બુક કરી શકો છો. કૈબ કંપની Uber જલ્દી જ આ નવા ઓપ્શનને વ્હાટ્સએપ માટે રજુ કરવાની છે. Uber આ નવા કૈબ બુકિંગ સર્વિસને Delhi-NCR માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ રજુ કરવાની છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનૌ શહેરમાં આ ફીચરનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો આ પ્રયોગ સફળ થાય છે, તો તમારે હવે અલગથી Uber એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તમે માત્ર WhatsAppનો ઉપયોગ કરીને કેબ બુક કરાવી શકશો.
Uberના અનુસાર, જે યુઝર્સ WhatsApp દ્વારા કેબ બુક કરે છે તેમને તે જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે જે સીધી Uber એપ પર સવારી બુક કરવા માટે ઉપલબ્ધ છે. વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવ્યા પછી પણ ડ્રાઈવનું નામ અને લાઇસન્સ પ્લેટ જેવી માહિતી યુઝર્સને મોકલવામાં આવશે. તેમજ લોકેશનના આધારે પીકઅપ પોઈન્ટની માહિતી ડ્રાઈવરને મોકલી શકાશે. જ્યારે ડ્રાઈવર સાથે વાત કરતી વખતે પણ યુઝર્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એટલે કે ડ્રાઈવર યુઝરનો વોટ્સએપ નંબર જોઈ શકશે નહીં.
- રિપોર્ટ અનુસાર, જે વપરાશકર્તાઓ WhatsApp દ્વારા કેબ બુક કરે છે તેમને તે જ સુરક્ષા પૂરી પાડવામાં આવશે જે સીધી Uber એપ પર સવારી બુક કરવા માટે ઉપલબ્ધ છે.
- વોટ્સએપ દ્વારા કેબ બુક કરાવ્યા પછી પણ ડ્રાઈવનું નામ અને લાઇસન્સ પ્લેટ જેવી માહિતી યુઝર્સને મોકલવામાં આવશે. તેમજ લોકેશનના આધારે પીકઅપ પોઈન્ટની માહિતી ડ્રાઈવરને મોકલી શકાશે.
- જ્યારે ડ્રાઈવર સાથે વાત કરતી વખતે પણ યુઝર્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એટલે કે ડ્રાઈવર યુઝરનો વોટ્સએપ નંબર જોઈ શકશે નહીં.
