શનિવાર, 3 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (15:19 IST)

Vodafone-Idea એ આપ્યો જોરદાર ઝટકો, અચાનક બંધ કર્યા 3 સસ્તા Plans, જાણીને યુઝર્સ બોલ્યા - આવુ ન કરશો પ્લીઝ

Vodafone Idea (Vi) એ આ અઠવાડિયાની શરોઆતમાં પોતાનો 601 રૂપિયા અને 701 રૂપિયાના  Disney+ Hotstar પ્રીપેડ પ્લાનને બંધ કરી દીધો હતો. વેબસાઈટ લિસ્ટ કરવામાં આવેલ Disney+ Hotstar પ્લાનસની કિમંત 501 રૂપિયા અન એ 901 રૂપિયા હતી.. હવે ટેલ્કોએ પોતાની વેબસાઈટ પરથી 501 રૂપિયાનો પ્લાન પણ હટાવી દીધો ક હ્હે. તેનો મતલબ જે યુઝર્સને પ્લાન સાથે  Disney+ Hotstar જોઈએ તેમણે  901 રૂપિયા અને 3099 રૂપિયાના  પ્રીપેડ પ્લાન પર જવુ પડશે. વોડાફોન આઈડિયાના 501 રૂપિયાના પ્રીપેડ પ્લાન જેને હવે બંધ કરવામં આવ્યો છે. તે 28 દિવસ સુધી રોજ 3GB ડેટા, રોજ 100 SMS, અનલિમિટેડ કોલિંગ જેવી સગવડ આપતુ હતુ. 
 
આ અઠવાડિયાની શરૂઆતમાં બંધ કરવામાં આવેલા પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિમંત 601 રૂપિયા અને 701 રૂપિયા હતી. 601 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 54 દિવસ માટે 75GB ડેટાની સાથે સાથે Disney+ Hotstar સુધી એક વર્ષની એક્સેસ આપવામાં આવતી હતી. 701 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 56 દિવસની વૈદ્યતા માટે  3GB દૈનિક ડેટા આપવામાં આવ્યો હતો. આ અનલિમિટેડ કૉલ અને રોજ 100 એસએમએસ સાથે પણ આવતો હતો. 
 
Viના 901 અને 3055 રૂપિયાના પ્લાનમાં શુ છે ખાસ 
 
Viએ પોતાના 501, 601 અને 701 રૂપિયાના પ્રીપેડના પ્લાન છે જે Disney+ Hotstar મોબાઈલનો લાભ આપી રહ્યા છે. વીઆઈનો 901 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 70 દિવસની વૈદ્યતા આપે છે અને ડિજ્ની + હોટસ્ટાર મોબાઈલ લાભ સુધી પહોચવાની સાથે આવે છે. વીઆઈનો 3055 રૂપિયાનો વાર્ષિક પ્રીપેડ પ્લન પણ છે જે ડિજ્ની + ઓટસ્ટારનો લાભ પણ આપી રહ્યો છે. આ પ્લાન 1.5GB ડેલી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS રોજની એક્સેસ સાથે આવે છે.