1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2024 (07:51 IST)

ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી

Gujarat High Court Civil Judge Recruitment
ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી 
208 સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ
ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ 
 
ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યની અદાલતોમાં 208 સિવિલ જજની ભરતી કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, ભરતીની સંખ્યામાં ફેરફારની સત્તા ગુજરાત હાઇકોર્ટ પાસે રહેશે