સંબંધિત સમાચાર
- IAF Agniveer Recruitment 2022 @agnipathvayu.cdac.in: વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ, જાણી લો કેવી રીતે કરશો એપ્લાય
- Defence Jobs Agneepath Yojana - ત્રણ સેનાઓમાં થશે અગ્નિવીરોની ભરતી, સ્થાયી સૈનિકોની જેમ મળશે એવોર્ડ-મેડલ, પણ નહી મળે પેંશન
- CBSE Class 10th 12th Result 2022 LIVE Updates: સીબીએસઈ બોર્ડ 12માનુ પરિણામ આઉટ, અહી ચેક કરો પરિણામ
- હવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે,
- JEE Main Result 2022- જેઈઈ મેઈન પરિણામ 2022
Navy MR Recruitment 2022 નેવીમાં 10મું પાસ અગ્નિવીર MR ભરતી
Navy MR Recruitment 2022 નેવીમાં 10મું પાસ અગ્નિવીર MR ભરતી માટે joinindiannavy.gov.in પર આવતીકાલથી અરજીઓ શરૂ થશે.
નેવી અગ્નિવીર એમઆર ભરતી 2022: અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં અગ્નિવીર બનવાની સુવર્ણ તક છે. 10મું પાસ યુવાનો 25 જુલાઈથી ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર અરજી કરી શકે છે.
અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં અગ્નિવીર બનવાની સુવર્ણ તક છે.
ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ joinindiannavy.gov.in સોમવાર, 25 જુલાઈ 2022 થી 10 પાસ યુવાનો માટે અગ્નિવીર MR ((Agniveer Matric Rercruit) ની 200 જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ભારતીય નૌકાદળની આ ભરતીમાં મેટ્રિક/10મું પાસ અપરિણીત મહિલા અથવા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2022 નક્કી કરવામાં આવી છે.
