ગ્રેજ્યુએટ માટે આ વિભાગમાં નીકળી છે જોબ્સ, જલ્દી કરો એપ્લાય

નવી દિલ્હી.| Last Updated: શુક્રવાર, 31 મે 2019 (16:41 IST)
મહારાષ્ટ્ર લોક સેવા આયોગે ટેક્સ આસિસ્ટેંટ, સ્ટેનો અને અન્ય 234 પદ પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવી છે.
ઉમેદવાર પોતાની ઈચ્છથી એપ્લાય કરી શકે છે.

શિક્ષણિક યોગ્યતા -
ઉમેદવર પાસે બેચલર ડિગ્રી + મરાઠી ભાષાની માહિતી + ટાઈપિંગ જ્ઞાન હોવુ જોઈએ.

પદની વિગત

પદની સંખ્યા - 234 પદ
માધ્યમિક નિરીક્ષક સમહ A

ટેક્સ આસિસ્ટેટ ગ્રુપ એ
આશુલિપિક (મરાઠી)
આશુલિપક (અંગ્રેજી)

અરજી કરવાની અંતિમ તારીખ

આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 મે 2019 છે.

આયુસીમા - ઉમેદવારની વય 18-38 વર્ષની અંદર હોવી જોઈએ

પસંદગી પ્રક્રિયા - ઉમેદવારની પસંદગી રિટેન ટેસ્ટ અને ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે.

સેલેરી - પગાર - 19,900-101,600/ INR રહેશે.

આ રીતે કરો અરજી - ઉપરોક્ત પદ પર અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ mahampsc.mahaonline.gov.in
દ્વારા 6 મે 2019 સુધી એપ્લાય કરી શકે છે.


આ પણ વાંચો :