ગુજરાતી Jokes - એક દબાવી દો
- આજે સવારે એક સ્ત્રીએ મને લિફ્ટમાં ખૂબ માર માર્યો.
- મે તેની તરફ જોઈ રહ્યો હતો.. તેણે કહ્યુ, 'એક દબાવી દો' મે દબાવી દીધુ.
ત્યારબાદ મને કશુ વધુ યાદ નથી...