ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (14:46 IST)

કાંગ્રેસએ કહ્યું - નરેન્દ્ર મોદી જીત્યા છે ભાજપા નહી

નવી દિલ્હી- કાંગ્રેસએ મતગણતરીના રૂઝાનને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ભાજપા માટે ઈલેક્ટ્રોનિક વિક્ટ્રી મશીન બનવાના પરિણામ જણાવ્યુ અને કહ્યું કે આ ભાજઓઆ નહી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત છે. 
 
કાંગ્રેસ પ્રવક્તા અભિનેષ મનુ સિંઘવીએ મતગણતરીના રૂઝાનની પ્રતિક્રિયા જણાવતા કહ્યું કે અત્યાર સુધી જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે અને જે વધારો સત્તાધારી દળને મળી રહી છે તે ભાજપા નહી પણ સીધા મોદીની જીત છે અને આ જીતનો શ્રેય માત્ર મોદીને જ જાય છે. 
 
તેને ઈવીએમને લઈને પણ ભાજપા અને મોદી પર તીખુ હુમલા કર્યા અને કહ્યું કે આ ચૂંટણીમાં મોદીની આ જીત આદર્શ ચૂંટણી આચાર સંહિતાને મોદી આચાર સંહિતામાં પરિવર્તિત થવાના પરિણામ છે. તેને સવાલ કર્યું કે શું ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા જાણાવી રાખવા માટે કોઈ પગલા ઉપાડી કે ઈવીએમને ભાજપા માતે ઈલેક્ટ્રિનિક વિક્ટ્રી મશીન જ બની રહેવાય. 
 
જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્ર્વી અને નેશનલ કાંગ્રેસના  નેતા ઉમર અબ્દુલ્લાએ પણ આ જીત માટે મોદીને બધાઈ આપી અને ટ્વીટ કર્યું રો એગ્જિટપોલ સાચા સિદ્દ થયા.