બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2023 (16:07 IST)

ભગવાનની આરતી વખતે તાળી વગાડે છે ઉંદર- Video

photo-instagram post

A rat claps during the Aarti of God - Video- મંદિરોમાં સવારે સાંજના સમયે આરતી હોય છે જેમાં બધા ભક્તો તાળીઓ વગાડે છે. જે તાળી વગાડતા આરતી પણ ગાવે છે. પણ શૂં તમે ક્યારે કોઈ ઉંદરને આવુ કરતા જોયુ છે જી હા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા એક વીડિયોમાં અત્યારે લોકોને ચોંકાવનારા છે. 
 
હકીકતમં આ વીડિયોમાં ઉંદરા મંદિરની બહારા કોઈ માણસની રીતે ઉભો થઈને તેમના બન્ને આગળના પગથી તાળી વગડવાની કોશિશા કરતો નજર આવી રહ્યુ છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉંદર કેમ ભક્તિમાં લીન છે અને સાચે આવુ લાગી રહ્યુ છે કે તે તાળી વગાડી રહ્યો છે, દાવો કરાઈ રહ્યુ છે કે આ ઉદર મહારાષ્ટ્રના એક મંદિરમા આરતીના સમ્યે તાળી વગાડતો દેખાયા છે. મંદિરમાં આવેલા કોઈ ભક્તએ આ અદ્ભુત ઘટનાને તેમના કેમરામાં કેદા કરી લીધુ અને તેને સોશિયલ મીડિયા પર શેયર કરી નાખ્યો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by