ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (16:43 IST)

ચેન્નઈ સુપર કિંગસની સુંદર સુપર ફેન બની ગઈ 2018 IPL ક્રશ, જાણો કોણ છે એ

આઈપીએલમાં માત્ર ચોકા-છ્ક્કાની વરસાદ નહી હોય્ ઘણા એવા મૂમેંટસ કેમરામાં કેદ થઈ જાય છે જે યાદગાર બની જાય છે કાં તો ફેંસને ફેમસ બનાવી નાખે  છે. આવું જ એક મેચના સમયે સ્ટેડિયમમાં બેસી એક છોકરી સેકંડમાં ફેમસ થઈ ગઈ.

મુંબઈ ઈડિયંસ અને ચેન્નઈ સુપર કિંગસના વચ્ચે રમાયેલા આ મેચમાં કેમરા જેમ જ 
આ છોકરી પર પડ્યું, એ  ઈંટરનેટ સેંસેશન થઈ ગઈ. આ મેચમાં મુંબઈ ઈંડિયંસએ 8 વિકેટથી જીત્યું. 
આ છોકરી હાવ ભાવથી લાગી રહ્યું હતું કે આ ચેન્નઈ સુપરકિંગસની એક ફેન છે. આમ તો આ છોકરી કોઈ સાધારણ ફેન નહી નિકળી. આ છોકરી ચેન્નઈ સુપર કિંગસ્ના ખેલાડી દીપક ચહરની બેન, માલતી ચહર નિકળી. 
માલતી ચહર ન માત્ર સ્ટેડિયમમાં તેમની ટીમને ચિયર કરતી નજર આવે છે પણ તેમના રૉલ મૉડલ મહેન્દ્ર સિંહ ધોનીની પણ ફેન છે. તેની સાથે ધોનીની એક ફોટા ઈંસ્ટાગ્રામ પર પણ ક્જ્જે. એ એક મૉડલ પણ છે. આજે ચેન્નઈ સુપર કિંગસ અને સમરાઈજર્સ હેદરાબાદની વચ્ચે થનાર કવાલિફાયરમાં પણ એ જોવાઈ શકે છે.