સિંગલ છો ? તો ચાલો અમદાવાદ, આ કેફેમાં ફ્રી મળી રહી છે 35 પ્રકારની ચા ની પાર્ટી !!

MBA tea
Last Updated: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (13:34 IST)
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો હોય છે.. આ મહિને વેલેન્ટાઈંસ ડે આવે છે. પણ લોકો શુ કરે ? જો કે સિંગલ હોવુ એવુ જ છે જેવુ કે પારલે જી વગર ચ્હા. જો કે સિંગલ હોવાની એક અલગ મજા છે.
પણ જો તમે સિંગલ છો તો ફ્રી મા ચા પાર્ટી મળવાની છે. એ પણ વેલેન્ટાઈંસ ડે ના દિવસે.
MBA tea
શુ છે મામલો ભાઈ ?

MBA Chai Wala
નામનો કેફે જે અમદાવાદના વસ્ત્રારપુરમાં છે.
આ કેફેએ ફેસબુક પેજ દ્વારા જણાવ્યુ કે તેમણે એક ઈવેંટ ઓર્ગેનાઈઝ કરી છે. જેમા તે સિગલ્સ લોકોને ફ્રી માં ચા પીવડાવે છે.
MBA tea
અહી 35 પ્રકારની ચ્હા મળે છે

મળતી માહિતી મુજબ આ કૈફે Prafull Billore નામના વ્યક્તિનો છે. જે MBA ડ્રોપઆઉટ છે. અહી 35 જુદી જુદી પ્રકારની ચા મળે છે. ભાઈ હુ તો અમદાવાદની ટિકિટ કપાવી રહી છુ. કારણ કે અપુન તો ચાય કે લિયે કુછ ભી કરેગા.. આપનો શુ પ્લાન છે.. ?


આ પણ વાંચો :