મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (16:56 IST)

આવી રીતે ફુટ્યું ધોરણ-10 નુ હિન્દીનું પેપર, દાહોદ હતું એપિ સેન્ટર

paper leak
ગઈકાલે ધોરણ 10નું સોલ્વ કરવામાં આવેલું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. હવે પોલીસે પેપર વાયરલ કરનારાઓને શોધી કાઢ્યા છે. પેપર ફૂટવાની સમગ્ર ઘટનામાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોરના યુવકનું નામ સામે આવ્યું
 
પેપર વાયરલ થવા મુદ્દે દાહોદ પોલીસે 5 લોકોને ઓળખી કાઢ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. જોકે, વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધ્યો છે. a