શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:34 IST)

નવલી નવરાત્રીની શુભેચ્છા... શુ આપ નવરાત્રી માટે તૈયાર છો..

મિત્રો રૂમઝુમ કરતી નવરાત્રી આવી ચુકી છે.. વેબદુનિયા ટીમ આપ સૌને નવરાત્રીની શુભેચ્છા પાઠવે છે અને કામના કરે છે કે મા અંબા આપ સૌને ધન દોલત સાથે સારુ આરોગ્ય પણ આપે. કારણ કે મિત્રો જો આપણે સ્વસ્થ રહીશુ તો જ આપણે આપણા નસીબના સુખોને માણી શકીશુ.. તો આપ પણ નવરાત્રીમાં ગરબા રમવાની સાથે સાથે ખાવા-પીવાનું પણ ધ્યાન રાખજો.. 
 
 
અમે અહી તમને રોજ બતાવીશુ કે નવરાત્રીમાં તમે માતાના આશીર્વાદ માટે શુ કરશો.. નવરાત્રીમાં તમે તમારી ચહેરાને વધુ ચમકાવવા કઈ ટિપ્સ અપનાવશો..  નવરાત્રીમાં કયા ગરબા તમને આજે પણ યાદ આવે છે.. અને બીજુ અનેક... આપ આપના ગરબાના ફોટો કે વીડિયો જો અમારી વેબસાઈટ કે અમારા યુટ્યુબ ચેનલ પર જોવા માંગતા હોય તો અહી જણાવેલ અમારી મેલ આઈડી kalyani.deshmukh@webdunia.net પર મેલ કરો અથવા તો અમારા વોટ્સએપ નંબર 9993051511 પર મોકલો..