કોંગ્રેસે માન્યો જનતાનો આભાર

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શનિવાર, 16 મે 2009 (16:31 IST)
15મી લોકસભામાં સરકાર બનાવવા માટે સક્ષણ બનેલ કોંગ્રેસે આજે દેશની જનતાનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ડો. મનમોહિનસિંહ તથા સોનિયા ગાંધીએ 10 જનપથ ખાતે પત્રકાર પરિષદમાં જીત બદલ જનતાનો આભાર માનતાં કહ્યું હતું કે, દેશી જનતાને ખબર છે કે તેમના માટે સારૂ શુ છે.

આજે હાથ ધરાયેલી મત ગણતરીના બહાર આવેલા પરિણામમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ અને યુપીએ ઉભરી આવતાં પાર્ટીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો :