વિરોધ કરવાનું ચાલુ રખાશે-ડાબેરી

કોલકત્તા | ભાષા| Last Modified ગુરુવાર, 21 મે 2009 (19:22 IST)
લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ માકપાએ આજે કહ્યું હતું કે વામપંથી પાર્ટીઓ તાજા આર્થિક સુધાર લાગુ કરવા માટે યુપીએ સરકારનો વિરોધ કરવાનું ચાલું રાખશે.

માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાની દૈનિક ગણશક્તિના તંત્રીલેખમાં લખ્યું છે કે, કોંગ્રેસની સુધાર સમર્થક નીતિ રાષ્ટ્રીય હિતોની વિરૂધ્ધ છે અને સંપ્રગ સરકાર દ્વારા આર્થિક સુધારોને કાર્યાન્વિત કરવા માટે પ્રતિરોધ કરવામાં આવશે.


આ પણ વાંચો :