નરેન્દ્ર મોદીને 'ન્યૂડ' સપોર્ટ... જોશો તો ચોંકી જશો

P.R

નરેન્દ્ર મોદીને આમ તો આખા દેશમાંથી સારુ એવુ સમર્થન મળી રહ્યુ છે, પણ આ પ્રકારનું સમર્થન એક અનોખુ સમર્થન છે. જો કે આ વિચારવાની વાત છે કે મોદીને આનો ફાયદો મળશે કે પછી પોતાને એક્સપોઝ કરનારી અભિનેત્રી મેઘના પટેલને.
મુંબઈ.| વેબ દુનિયા|
ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવુ સમર્થન કદાચ પહેલા ક્યારેય નહી મળ્યુ હોય.. અને શક્ય છે કે આગળ મળે પણ નહી.

આગળના પેજ પર જુઓ બીજો ફોટોઆ પણ વાંચો :