સંબંધિત સમાચાર
- Donald Trumph સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પોતાના અનુભવો લખ્યા
- સુરતના જ્વેલર્સે મોદી અને ટ્રમ્પની તસ્વીર વાળી સોનાની નોટ બનાવી
- રાજકોટમાં 'નમસ્તે ટ્રમ્પ' : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનાં કોફી મગનું ધૂમ વેચાણ
- Donald Trumph Food Menu- ટ્રમ્પ અમદાવાદમાં શુદ્ધ શાકાહારી ભોજન માણશે, જાણો મેન્યૂ
- ટ્રમ્પના રોડશો રૂટ પરની સોસાયટીના મકાનોમાં ચેકિંગ, લોકો સવારથી જ ઘરમાં પુરાઈ રહ્યાં
Namaste Trumph - કાર્યક્રમ એયરપોર્ટથી મોટેરા સ્ટેડિયમની ઝલકીઓ(Photos)
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો આખરે આજે દિવસ છે. તેઓ અમદાવાદ પહોંચવામાં તૈયારીમાં છે ત્યારે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે ભારે જનમેદની ઉપસ્થિત થઈ ગઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે.
ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ

વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને સાબરમતી ગાંધી આશ્રમમાં હૃદય કુંજની વિગતો અને મહત્વ સમજાવ્યા હતાં.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમયુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમ આવી પહોંચ્યા
PM નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો પરિચય કરાવ્યો, ટ્રમ્પે ઉત્સાહભેર હાથ મિલાવ્યો.
Motera Stadium Crowd