શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:48 IST)

PM Modiના 69મા બર્થડે માતા હીરાબા સાથે ભોજન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

modi with hiraba photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ
જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા માતા હીરાબા ના આશીર્વાદ
ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાની મુલાકાત લેતા પ્રધાનમંત્રી
આજના દિવસે માતા સાથે ભોજન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
-હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 98 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે.

- પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતાનરેન્દ્ર મોદી 2016માં તેમના 67મા જનમદિવસ પર જ્યારે માથી મળવા ગયા હતા તો તેને ટ્વીટ કરીને કહ્યું હતું કે માની મમતા, માનો આશીર્વાદ જીવન જીવવાની જડી-બૂટી હોય છે.
- આ લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી.
- હીરાબેન 98 વર્ષની છે. ભલે લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનીય પેટાચૂંટણી હીરાબેન વોટ નાખવા જરૂર જાય છે. આ સમયે તેણે તેમના દીકરા પંકજની સાથે જઈને મતદાન કર્યું.