શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: રવિવાર, 5 ડિસેમ્બર 2021 (17:53 IST)

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વિસ્ફોટની દહેશત: મુંબઈમાં ૧૭ શંકાસ્પદ મળી આવતા રાજ્યમાં અલર્ટ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વિસ્ફોટની દહેશત: મુંબઈમાં ૧૭ શંકાસ્પદ મળી આવતા રાજ્યમાં અલર્ટ  
 
ઓમિક્રોનના 17 શંકાસ્પદ કેસ મળી આવ્યા, ભારતમાં અત્યાર સુધી ૫ ઓમિકરોનાના કેસની પુષ્ટિ થઈ છે. ત્યારે જ હવે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ બીજા 17 શંકાસ્પદ કેસ મળી આવતા હડકંપ મચી ગયું છે. 
 
દેશમાં ઓમિક્રોનના 5 કેસ આવી ગયા છે. દિલ્હી, મુંબઈ, કર્ણાટકમાં અનેક લોકોના સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યા છે.