birthday wishes to our Honourable PM Shri Narendra Modi Ji
PM Modi Ne Janamdin Ni Hardik Shubhkamnao - 26 મે 2014 ના રોજ, પ્રધાનમંત્રી મોદીએ પહેલી વાર પીએમ તરીકે શપથ લીધા. ત્યારથી, 17 સપ્ટેમ્બર 2024 સુધી, તેઓ ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા, વડા પ્રધાન મોદીએ રાજકારણમાં ઘણો લાંબો પ્રવાસ કર્યો છે. મોદીજી સતત 3 વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયેલા બીજા વડા પ્રધાન છે. 2019 માં ભાજપને પૂર્ણ બહુમતી મળ્યા પછી, પ્રધાનમંત્રી મોદીએ 30 મે 2019 ના રોજ શપથ લીધા. 2024 માં NDA ગઠબંધન સરકારની રચના પર, વડા પ્રધાન મોદીએ 9 જૂને વડા પ્રધાન તરીકે શપથ લીધા.
શું તમે જાણો છો કે પીએમ મોદી છેલ્લા 24 વર્ષથી સતત સત્તામાં છે? હા, મિત્રો પીએમ મોદી 7 ઓક્ટોબર 2001 થી 22 મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારબાદ 26 મે 2014 થી અત્યાર સુધી તેઓ દેશના પ્રધાનમંત્રી તરીકે કાર્યરત છે. આવી સ્થિતિમાં, તેમના જન્મદિવસ નિમિત્તે, તમે પીએમ મોદીને સોશિયલ મીડિયા દ્વારા આ સુંદર સંદેશાઓ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી શકો છો. ઉપરાંત, તમે નીચે પીએમ મોદીના પ્રેરણાદાયી શબ્દો અને કવિતાઓ વાંચી શકો છો.
birthday wishes to our Honourable PM Shri Narendra Modi Ji
1. ભારતના સૌથી સન્માનીય પ્રધાનમંત્રીને
તેમના 75માં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે
Happy Birthday PM Modi
birthday wishes to our Honourable PM Shri Narendra Modi Ji
2. અમારા વ્હાલા પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ
તમે દેશના પ્રતિક છો
અમે દરેક મહિને તમારા વ્યવ્હારિક વિચારો અને પ્રેરક વિચારો
સાંભળવાની આતુરતાથી રાહ જોઈએ છીએ
તમે જે રીતે વાત કરો છે એ ખૂબ શાનદાર છે
ઈશ્વર તમને દેશ સેવા માટે લાંબુ આયુષ્ય આપે
જન્મ દિવસની શુભકામનાઓ
birthday wishes to our Honourable PM Shri Narendra Modi Ji
3. તેઓ હંમેશા કહે છે કે બંદૂકથી તમે ઘરતીને લાલ કરી શકો છો
પણ જો તમારી પાસે હળ છે તો તમે
તમે ઘરતીને લીલીછમ કરી શકો છો
અમારા આદરણીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા
birthday wishes to our Honourable PM Shri Narendra Modi Ji
4. દેશના પ્રધાન સેવકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
દેશના નાગરિકો અને તેમના બાળકો માટે તમે દીર્ઘાયુ રહો
ઈશ્વર તમારી દરેક મનોકામના પૂર્ણ કરે
Happy Birthday PM Modi
5. તમારાથી વધુ કોઈ ખુશીનો હકદાર નથી
અમે તમારા જેવા પ્રધાનમંત્રીના ખૂબ આભરી છીએ
દીર્ઘાયુ રહો.. સાચા ભારતીય
અમારા આદરણીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા
6. એક મહાન વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા
હુ આશા કરુ છુ કે તમારુ જીવન ખુશીઓથી ભરેલુ રહે
અને તમે આ રીતે જ દેશવાસીઓની સેવા કરતા રહો
હેપ્પી બર્થડે પીએમ મોદી
7. તમે બતાડી દીધુ કે વય ફક્ત એક આંકડો છે અને
જો દેશ સેવાનુ જુનુન હોય તો કશુ પણ અશક્ય નથી
હેપી બર્થડે PM મોદીજી
8. દેશ અને દુનિયામાં ભારતનુ નામ રોશન કરનારા
નેતાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
9. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે
અમને તમારા પર ગર્વ છે
10. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી
આપ હંમેશા સ્વસ્થ રહો..
તમારા ચહેરા પર હંમેશા સ્માઈલ રહે
તમે હંમેશા ભારતના પ્રધાનમંત્રી બન્યા રહો
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા