શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 જુલાઈ 2021 (15:43 IST)

અફગાનિસ્તાન - કંદહારમાં ભારતીય જર્નાલિસ્ટની હત્યા, ત્રણ દિવસ પહેલા બચવા પર કર્યુ હતું ટ્વીટ લકી છુ કે બચી ગયો

અફગાનિઓસ્તાનના હિંસાગ્રત કદહારમાં લોહી સંઘર્ષના વચ્ચે એક ભારતીય પત્રકારની હતુઆ કરી નાખી છે. અફગાનિસ્તાનના રાજદૂત ફરીદ મંમુડજેએ શુક્રવારે સૂચના આપી કે કંદહારમાં ગુરૂવારે ભારતીય જરનલિસ્ટ દાનિશ સિદ્દીકીની કવરેજના દરમિયાન હત્યા કરવામાં આવી. તે કંદહારમાં અફગાન સુરક્ષાબળોની સાથે ત્યાંની સ્થિતિઓની રિપોર્ટીંઅ કરી રહ્યા હતા. સમાચાર એજેંસી રૉયટર્સથી સંકળાયેલા ફોટા જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકી પુલિત્જર પુરસ્કાર વિજેતા હતા . તેનાથી પહેલા 13 જુલાઈને પણ દાનિશ પર હુમલો થયો હતો જેમા તે બચી ગયા હતા. 
અફગાનિસ્તાનના રાજદૂત ફરીદ મમુંદજેએ ટ્વીટ કર્યુ- કાલે રાત્રે કંધારમાં એક મિત્ર દાનિશ સિદ્દીકીની હત્યાના દુખદ સમાચારથી ખૂબ પરેશાન હતી. ભારતીય પત્રકાર અને પુલિત્જર પુરસ્કાર વિજેતા અફગાન સિરક્ષા બળોની સાથે કવરેજ કરી રહ્યા હતા. હું તેનાથી 2 અઠવાડિયા પહેલા તેના કાબુલ જવાથી પહેલા મળ્યો હતો. તેમના પરિવાર અને રાયટરના પ્રત્યે સંવેદના 
 
અફગાનિસ્તાનના ના ન્યૂઝ ચેનલ મુજબ જણાવ્યુ કે સિદ્દીકીની હત્યા કંધરના સ્પિન બોલ્ડક જિલ્લામાં કરાઈ હતી. પણ તેને ઘટના વિશે વધુ વિગત નહી આપ્યુ. તેનથી પહેલા 13 જુલાઈને થયા હવાઈ હુમલામાં બચ્યા પછી દાનિશએ ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી  અને કહ્યુ હતુ કે તે ભાગ્યશાળી હતા તે બચી ગયા.