મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (15:57 IST)

4 દીકરીઓ માતાનો મૃતદેહ ખાટલા પર લાવી, તડકામાં 5 કિમી ચાલ્યા, માનવતા શરમાઈ

કોઈ સંતાન માટે સૌથી અભાગો અને દુખસ પલ હોય છે જ્યારે તેમના માતા-પિતાની મોત થઈ જાય અને લાશ લઈ જવા માટે કોઈ એંબુલેંસ ન મળે મધ્યપ્રદેશના રીવાથી સરકારના બધા દાવાની પોળ ખોલવાની એક ફોટા સામે આવી છે. જે જે લાચારી અને લાચારીની ગાથા કહી રહી છે. જ્યાં 80 વર્ષીય વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવા માટે કોઈ સરકારી વાહન મળ્યું ન હતું. 
 
તેથી મૃતકાની મજબૂર 4 દીકરીઓ રડતા-રડતા તેમની માતાની લાશને ખાટલા પર લાવી મજબૂરી આવી હતી કે તે ભીષણ ગરમીની તીવ્ર તડકામા બે કલાક સુધી 5 કિલોમીટર સુધી પગે ચાલતા રહી.