1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. AAP first list of candidates

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP એ કેંડિડેટ્સની પહેલી લિસ્ટ રજુ કરી, ઘુરીથી લડશે CM ભગવંત માન

punjab news
punjab news
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 માટે આમ આદમી પાર્ટીએ કેડિડેટ્સની પહેલી લિસ્ટ રજુ કરી છે. આ લિસ્ટમાં સીએમ ભગવંત માન સહિત 40 કેડિડેટ્સના નામ છે. સીએમ ભગવંત માન ઘુરીથી ચૂંટણી લડશે, આ લિસ્ટથી આ ફાઈનલ થઈ  ગયુ છે. 


 

જેલમાં બંધ સંજીવ અરોડાને પણ ટિકિટ, કોઈની ટિકિટ કપાઈ નથી, બધા સિટિંગ ધારાસભ્ય 

 ગુરૂગ્રામની ભોડસી જેલમાં બંધ સંજીવ અરોડાને એકવાર ફરી આમ આદમી પાર્ટીએ લુધિયાના વેસ્ટથી ટિકિટ આપી છે. સંજીવ અરોડા જેલમા છે. આશ્ચર્યની વાત છે કે આમ આદમી પાર્ટીએ કોઈની ટિકિટ કાપી નથી. બધા સિટિંગ ધારાસભ્ય છે.  

 
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે... 
આગળનો લેખ
Unseasonal Rain in Gujarat - દિવાળી પૂર્વે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ: આકાશમાં કાળા વાદળો, વિજળીના કડાકા અને પવન વચ્ચે એકનું મોત