ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (15:00 IST)

અમેરિકામાં વસતા ભારતીયો માટે જાહેરાત

અમેરિકાના જો બિડેન એડમિનિસ્ટ્રેશન દ્વારા  ઇમિગ્રેશન માટે સાનુકુળ પગલાં લેતા,ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવવામાં આવી છે.
 
આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ એક્શન કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.