મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 19 નવેમ્બર 2017 (12:26 IST)

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનુ ઝડપાયું..

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનુ ઝડપાયું..
- દુબઈ થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસે થી ઝડપાયું 17.75 લાખનું સોનુ..
- કસ્ટમ ચેકીંગ દરમ્યાન ઝડપાયું સોનાનું એક બિસ્કિટ અને 2 સોનાના કડા (હાથમાં પહેરવાના)..
- કસ્ટમ વિભાગે સોનુ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી..