સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 21 જાન્યુઆરી 2018 (12:49 IST)

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
બદ્રીનાથ - કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યધિકારી બીડી સિંહએ જણાવ્યું કે બદ્રીનાથ મંદિરના દ્વાર 11 મે ની સવારે ચાર વાગીને 30 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
તેણે જણાવ્યુ& કે
 ખોલવાનું શુભ મૂહૂર્ત આજે વસંત પંચમીના પાવન પર્વ ટિહરી રાજપરિવારના નરેન્દ્રનગર સ્થિત મહલમાં રાજપુરોહિત દ્દ્વારા નિકાળ્યું 
 
બદ્રીનાથ મંદિરના દ્વાર પાછ્લા વર્ષે 17 નવેમ્બરને શીતકળ માટે બંદ કરાયા હતા. અલકનંદા નદીના કાંઠે નર નારાયણ પર્વતોના વચ્ચે સ્થિત મંદિરના દ્વાર દર શીતકાળમાં શ્રદ્ધાળુઓ માટે બંદ કરાય છે.