એક રેસ્ટોરેંટ જ્યા જમો અને સેક્સનો આનંદ મેળવો

Beijing fetish restaurant
Last Updated: શનિવાર, 17 નવેમ્બર 2018 (15:33 IST)
એક પિતા-પુત્રીએ બીજિંગમાં એક અદ્દભૂત ખોલ્યુ છે. જ્યારે ચારે બાજુ સેક્સ જ સેક્સ જોવા મળે છે. આ લોકો પોતાના ગ્રાહકોને ખાવામાં સેક્સનો આનંદ આપવાની કોશિશ કરી રહ્યા છે.

રેસ્ટોરેંટમાં તમે જમવા બેસો અને તમારા હાથમાં કોઈ પકડાવી દે તો તમે શુ કરશો ? કે પછી લિંગના આકારનુ વાઈન ઓપનરથી સૌ સામે વાઈન ખોલી શકશો ? બીજિંગના આ રેસ્ટોરેંટમાં તમે ખોલી શકશો કારણ કે અહી બધુ કંઈક આવુ જ છે.

એક પિતા પુત્રીએ બીજિંગમાં આ અદ્દભૂત રેસ્ટોરેંટ ખોલ્યુ છે. જ્યા ચારે બાજુ સેક્સ જ સેક્સ જોવા મળે છે. આ લોકો પોતાના ગ્રાહકોને ખાવામાં સેક્સનો આનંદ આપવાની કોશિશ કરી રહ્યા છે.

રેસ્ટોરેંટના માલિક લૂ લૂ છે જેમની વય ફક્ત 27 વર્ષ છે.
એ કહે છે કે તેમને હોટલ ખોલીને એક વર્ષ પણ પુરૂ નથી થયુ પણ હોટલ સારી ચાલી રહી છે.
યુવા ચીની ખૂબ આવે છે. આ લોકો લૉબસ્ટર જેવો કે સીફૂડનો ખૂબ આનંદ ઉઠાવે છે અને સાથે સેક્સ સાથે જોડાયેલી વસ્તુઓનો આનંદ પણ લે છે.

જ્યારે લૂ એ પોતાના પિતાને કહ્યુ કે રેસ્ટોરેંટના સાજ સજાવટની થીમ વે સેક્સને બનાવવા માંગે છે તો તેમણે કોઈ ખુશી નહોતી બતાવી. પણ થોડા સમય પછી તેઓ જાતે જ તેમા સામેલ થઈ ગયા અને કિચન સાચવી લીધુ. ત્યા તેમને મેનૂ તૈયાર કર્યો જ્યા ડિશનુ નામ પણ સેક્સની થીમ પર મુકવામાં આવ્યુ.
જેવી હોર્ની કે સેંશુઅસ વર્લ્ડ જેવી વસ્તુઓ ડિશની સાથે જોડવામાં આવી.
લૂ કહે છે કે સેક્સ માણસની મૂળભૂત ઈચ્છાઓ છે.
પાંચ હજાર વર્ષથી તેમા કોઈ ફેરફાર નથી આવ્યો. પોતાની મૂળભૂત ઈચ્છાઓને પૂર્ણ કરો અને ખુદને આઝાદ કરો.

આ જ આપણા રેસ્ટોરેંટનો વિચાર છે લૂ નુ કહેવુ છે કે તેમના ગ્રાહક ભણેલા અને શહેરીઓની નવી પેઢી છે. જે સેક્સને જાણવાની ઈચ્છા રાખે છે. એક સમયે ચીનમાં પણ સેક્સ પર વાત કરવી શરમનો વિષય હતો. હવે વાત આ સ્તર પર થવા માંડી છે. પણ શાળાઓમાં સેક્સ એજ્યુકેશન હજુ પણ નથી.
ટીવી અને ઓનલાઈન પર પીરસાતી સામગ્રીને અશ્લીલતાથી દૂર રાખવા માટે સરકારની નજર રહે છે અને એ જ કારણ છે કે લૂનું આ રેસ્ટોરેંટ અધિકારીઓની આંખોમાં ખટકી શકે છે.
એક વાર પોલીસ આવી ચુકી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અને ગ્રાહક કહે છે કે મજા આવે છે પણ થોડો આનંદ વધારી શકાય છે 30 વર્ષના એરિક ડેંગ કહે છે કે મને લાગે છે કે તેઓ થોડુ વધુ હજુ નાખી શકે છે.


આ પણ વાંચો :