રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 એપ્રિલ 2022 (10:50 IST)

ભારત સરકારનો મોટો નિર્ણય: હોળી, દશેરા સહિત 21 તહેવારો પર ઐતિહાસિક સ્થળે ફ્રીમાં મુલાકાત લઈ શકશો

Taj Mahal
ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળ પર હવે દશેરા, હોળી, મહિલા દિવસ, મકર સંક્રાતિ સહિત 21 ખાસ અવસરો પર ટિકિટ નહીં ખરીદવી પડે.
 
સરકારે 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે.