ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (17:45 IST)

Video - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ ?

મિત્રો આજે નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 નું બજેટ રજુ કર્યુ.. તમે જાણવા માંગતા હોય કે આ બજેટમાં સામાન્ય નાગરિકને શુ ફાયદો થશે તો આવો અમે તમને બતાવી રહ્યા છે.. બજેટમાં કંઈ વસ્તુઓ મોંધી પડશે અને કંઈ વસ્તુઓ થશે સસ્તી તેના વિશે માહિતી