ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (13:53 IST)

Good News- માત્ર રૂ.75માં ખરીદો મૂવી ટિકિટ, જાણો શું છે ઑફર અને કેટલા સમય માટે માન્ય છે

Buy movie tickets for just Rs.75
જો તમને મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવાનું પસંદ છે, તો તમારા માટે ભારતમાં ખૂબ જ સસ્તું ભાવે મૂવી જોવાની આ એક સુવર્ણ તક છે. મલ્ટિપ્લેક્સમાં જવું અને ફિલ્મો જોવી એ ઘણા લોકો માટે ખર્ચાળ સોદો છે, તેથી તેઓ થિયેટરોમાં મૂવી જોવાની તેમની યોજના મુલતવી રાખે છે. 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસના અવસરે ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માત્ર રૂ.75માં ફિલ્મો જોઈ શકશે. દેશભરમાં ટિકિટની કિંમત 75 રૂપિયા થઈ જશે.