શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 29 મે 2018 (16:01 IST)

CBSE 10th Result 2018ના પરિણામમાં 86.7 ટકા સ્ટૂડેંટ પાસ, આ 4 વિદ્યાર્થીઓ કર્યું ટોપ

સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશ (CBSE) 10મા બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષની પરીક્ષામાં 86.7 ટકા વિદ્યાર્થીઓ પાસ થય છે. તેમાં છોકરીઓ ટકા 88.67 ટકા અને છોકરાઓની પાસ ટકા 85.32 ટકા છે. બોર્ડ દ્વારા પરીક્ષા ટૉપરસના  નામ પણ જાહેર કર્યાં છે આ વખતે ટોપરમાં એક- બે નહી પરંતુ ચાર વિદ્યાર્થીઓએ 99.8 ટકા મેળવ્યા છે, આ તમામ 500 સૌ માંથી 499 અંક મેળવ્યા છે.
આ ચાર વિદ્યાર્થીઓએ ટોપર્સ:
 
1- પ્રખર મિત્તલ - ડીપીએસ  ગુડગાંવ
2- રિમઝિમ અગ્રવાલ - આરપી પબ્લિક સ્કૂલ, બિજનોર
3- નંદિની ગર્ગ - સ્કોટિશ ઈન સ્કૂલ, શામલી
4 - શ્રીલક્ષ્મી જી. - ભવન્સ વિદ્યાલય, કોચી
 
 
વિદ્યાર્થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults .nic.in અથવા cbse.nic.in પર તમારા પરિણામ જોઈ શકે છે.