બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (13:55 IST)

પાકના 10 મરીન જવાનો સામે ફરિયાદ- માછીમારોને ગોળી મારવી પાકિસ્તાનને પડી મોંઘી

પાકિસ્તાને ભારતીય જળસીમા માછીમારી કરતા માછીમારો પર ફાયરિંગ કરાયું હતું, ગુજરાતના દ્રારકા દરિયાઈ સીમામાં માછીમારી કરતા માછીમારો પર ગોળીબાર કરતા એક માછીમારનું મોત થયું છે. જ્યારે  પાક મરિન દ્વારા 6 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ 
 
ગુજરાતમાં પાકિસ્તાન મરિનના 10 જવાનો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ગુજરાતમાં પાક મરિનના 10 જવાનો સામે ફરિયાદ અરબ સાગરમાં માછીમારો જ્યારે દરિયામાં બોટમાં સવાર હતા તે દરિમાયન એકાએક પાક મરિન જવાનો દ્વારા બોટ પર ગોળીમાર કરાયો હતો જેમાં એક માછીમારનું મોત નિપજ્યું છે.  
 
પાકિસ્તાને 6 જેટલા માછીમારોનું અપહરણ
આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા અન્ય 6 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. જેને લઈને હવે ભારત હરકતમાં આવ્યું છે.