મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (13:29 IST)

સ્વિટ્ઝરલેન્ડે Covaxin ને આપી મંજૂરી

Switzerland approves Covaxin
switzerland : covaxin રસીને માન્યતા આપી છે.  ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિવિધ દેશો સાથે એર બબલ કરાર હેઠળ અમે ફ્લાઈટ્સની માંગના આધારે ક્ષમતા વધારી રહ્યા છીએ.
 
 બ્રિટન ટૂંક સમયમાં આવું કરે તેવી શક્યતા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કોવેક્સિન (COVAXIN)માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી (EUA)ને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધશે. ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ દેશો સાથે એર બબલ કરાર હેઠળ અમે ફ્લાઈટ્સની માંગના આધારે ક્ષમતા વધારી રહ્યા છીએ