બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (13:04 IST)

પી વી સિંધુ ને પદ્મ ભૂષણ

પીવી સિંઘુને  ગત વર્ષ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી અને તે આ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની હતી. વર્ષ 2016મા રિયોમાં થયેલ ઓલિંપિકમાં તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું. વર્ષ 2015માં તેમણે પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ સાથે પીવી સિંધુએ ટોકિયો ઓલંમિક 2020માં બ્રોન્ઝ મેડલ જિત્યો હતો. આ સાથે પીવી સિંધુ બે ઓલંપિક મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી.
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારો આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.