રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 2 જૂન 2022 (13:08 IST)

કાંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ

કાંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. તેમની રિપોર્ટ પૉઝિટિવ આવી છે. કાંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ જાણકારી આપી. સુરજેવાલાન મુજબ હળવા તાવ છે સાથે તેનામાં કોરોનાના કેટલાક વધુ લક્ષણ જોવાઈ રહ્યા છે સોનિયાએ પોતાને આઈસોલેટ કરી નાખ્યુ છે. ડાક્ટરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. 
 
કાંગ્રેસના ઘણા નેતા પણ સંક્રમણની ચપેટમાં આવે ગયા છે. સુરજેવાલાના મુજબ આ નેતા અને કાર્યકર્તા છે જેનાથી સોનિયા ગાંધી ગયા દિવસોમાં મળી હતી. જણાવીએ કે કાંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ પહેલાથી જ કોવિડ પૉઝિટિવ છે.