This is the funniest thing you will see today! pic.twitter.com/Kfz08Dka3Z — Harsha Bhogle (@bhogleharsha) July 1, 2019 ફુટબોલના મેદાનમાં તો તમારા એકથી એક ચઢિયાતા ધુરંધર જોયા હશે પણ તમે ક્યારેય ગાયને ફુટબોલ રમતા જોયા છે. જો નહી તો જુઓ કેવી રીતે એક ગાય ફુટબોલના મેદાનમાં ખેલાડીઓને માત આપતી જોવા મળી રહી છે