રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 17 ઑક્ટોબર 2022 (12:13 IST)

મોબાઈલ ચલાવતા રોડ પાર કરી રહ્યો હતો, કારએ મારી ટક્કર માત્ર 17 સેકંડમાં મોત

પીલીભીતમાં રોડ પાર કરી રહ્યા યુવકને એક ઝડપથી આવી રહી કારએ ટક્કર મારી હતી. ટક્કર લાગ્યા પછી યુવક 5 ફુટ દૂર જઈને પડ્યો હતો. આ દુર્ઘટનામાં તેની સ્થળે જ મોત થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યુ છે કે યુવક તેમના સંબંધીઓના ઘરથી પરત આવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના થઈ ગઈ. 
 
યુવકની સાથે તેમના પરિવારના લોકો પણ હતા. ઘટના પછી તેને હોસ્પીટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડાકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના શનિવાર મોડી રાત્રે 11 વાગ્યેની પીળીભીતના બીસલપુર પોલીસ સ્ટેશનની છે. 
(Edited By- Monica Sahu) 
 
બીસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસીએ ઈરશાદ પેંટર હતો. તે પરિવારનના લોક્ની સાથે તેમની બેનના ઘરથી પરત આવી રહ્યો હતો. સિતારા ધર્મ કાંટાની પાસે તે મોવાઈલ ચલાવતા રોડ પાર કરી રહ્યો હતો. આ દરમિયાન શાહજહાંપુરથી ઝડપથી આવી રહી કારએ તેને કચડી નાખ્યો હતો. પાસે એક દુકાનમાં લાગેલા CCTV માં આ આખી ઘટના કેદ થઈ ગઈ. 17 સેકંડમાં જોતા-જોતા જ ઈરશાદની મોત થઈ ગઈ.