શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (15:53 IST)

દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર નોંધાવી FIR, ભડકાઉ ટ્વીટ કરવા પર લીધુ એક્શન

નવા ખેડૂત કાયદાના વિરોધમાં દેશની રાજઘાની દિલ્હીમાં લગભગ અઢી મહિનાથી ખેડૂત આંદોલન રજુ છે. આ આંદોલનને લઈને અનેક વિદેશી  હસ્તિયોએ પણ ટિપ્પણી કરી છે. આ દરમિયાન સ્વીડનની રહેનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના ભડકાઉ ટ્વીટને લઈને પોલીસે તેમના વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે આ મામલે દિલ્હી પોલીસ પ્રેસ કૉન્ફ્રેંસ પણ કરી શકે છે.