હાર્ટ એટેક પછી સુષ્મા સ્વરાજનું નિધન, દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

Last Updated: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (23:58 IST)
મોદી સરકારના પ્રથમકાર્યકાળમાં વિદેશ પ્રધાન રહી ચૂકેલા સુષમા સ્વરાજનું નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમ સતત તેની હાલત પર નજર રાખી રહી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી એઈમ્સમાં હાજર છે.


આ પણ વાંચો :