શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (08:59 IST)

દીકરી થવાની ખુશી, ગુપ્તાજીએ બધાને મફતમાં પેટ ભરીને પાણી પુરી ખવડાવી

દીકરીના જન્મ પછી ઘણા લોકો નિરાશ થઈ જાય છે. તેમાં ભોપાલના કોલારમા% રહેવાસી અંચલ ગુપ્તાએ એક મિશાલ છે. તેમના ઘરે નાનકડી પરી આવી છે. તેથી કોલાર ક્ષેત્ર સ્થિત બીમા કુંજ પર સ્ટૉલ લગાવીને બધા લોકોને ફ્રીમાં ભરપેટ પાણી પુરી ખવડાવી રહ્યા છે. આવતા-જતા રસ્તાના લોકોને પાણીપુરી ખાવા આમંત્રિત કરી રહ્યા છે. 
સોશિયલ મીડિયા પર પાણી પુરી ખવડાતો વીડિયો વાયરલ છે. 
 
અંચલ ગુપ્તા કહે છે કે મારા ઘરે દીકરીનો જન્મ થયુ છે. મને દીકરી જ જોઈતી હતી મે તેના જન્મથી પહેલા જ કહ્યુ હતુ કે મારા ઘરે દીકરી આવશે તો અમે એક દિવસ પાણીપુરીનો ફ્રી સ્ટૉલ રાખીશ. દીકરી મારા ઘરે આવી ગઈ છે. તેથી મે પાણીપુરીનો ફ્રી સ્ટૉલ રાખ્યુ છે. જેને જેટલો ખાવુ છે તે ખાઈ શકે છે.