મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (12:22 IST)

Delhi NCR Rains: દિલ્હીમાં જળભરાવ, એયરપોર્ટ બન્યુ સમુદ્ર, જુઓ વરસાદથી દિલ્હીના શુ થયા છે હાલ

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે મોડી રાતથી ભારે વરસાદ બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) ના ટર્મિનલ-3 પર પણ પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, રસ્તાઓ પર વિવિધ સ્થળોએ પાણી ભરાવા અને ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.