રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (12:02 IST)

Kedarnath Disaster: કેદારનાથના માર્ગ પર ભારે ભૂસ્ખલન, ગૌરીકુંડમાં તબાહી, અનેક લોકો દબાયા

Kedarnath Disaster- રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડ્માં ભયંકર વરસાદના કારણે ભૂસ્ખલનએ તબાહી મચાવી. કાટમાળ પડતાં ઘણી દુકાનો ધોવાઈ ગઈ હતી. જેમાં 10-12 લોકો ગુમ થયા હતા. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું.
 
આ દુર્ઘટના પછી 13 લોકો લાપતા થઈ ગયા. ગૌરીકુંડના સેક્ટર અધિકારીએ જણાવ્યુ કે કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશના કરકામાં પણ પરેશાની આવી રહી છે. 
 
તેમાં નેપાળી અને સ્થાનીય લોકો શામેલ છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ. એનડીઆરએફા અને એસડીઆરએફે મોડી રાત્રે રેસ્ક્યુ ઑપરેશના શરૂ કરી નાખ્યો હતિ. પણ  વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશન કરવામાં પરેશાની આવી રહી છે. રજૂ કરાયો હતો ઑરેંજા અલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.