મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By

Layoffs:- હવે LinkedIn એ પણ છટણીની કરી જાહેરાત!

LinkedIn layoffs news
Linkedin Layoffs- બિજનેસની સોશિયલ મીડિયા સાઈટ લિંક્ડઈન (LinkedIn Layoffs) એ 716 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપનીએ તેની સાથે આ પણ જણાવ્યુ છે કે તે તેમની ચાઈનીઝ જૉબ એપ્લીકેશન એપને પણ બંદ કરશે. 
 
 ગૂગલ મેટ એમેજન ટ્વિટર જેવી ઘણી ટેક કંપનીઓએ મોટા પાયે એમ્પલાઈજની છટણી કરી છે. હવે આ લિસ્ટમાં  લિંક્ડઈનનો નામ પણ જોડાઈ ગયુ છે. લિંકડઈનને પેરેંત કંપની માઈક્રોસૉફ્ટ કોર્પએ 716 એમ્પ્લાઈજની છટણી કરવાની વાત કરી છે. કંપની તેની સાથે જ તેમની ચાઈનીઝ જૉબ એપ્લીકેશનને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. માંગમાં અસ્થિરતાના કારણે આ નિર્ણય લીધુ છે.