રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (09:08 IST)

ચમત્કાર : જ્યારે ભિવંડીમાં કાટમાળમાંથી જીવતો નીકળ્યો માસુમ

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક બિલ્ડિંગ ઢસડી જવાથી મોટી દુર્ઘટના થઈ ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ દુર્ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યો. ઘટના સોમવારની છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો છે. જેમા એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળ પર રેસક્યુ કરવા પહોંચી છે. ટીમે એક નાનકડા બાળકને બિલ્ડિંગના કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો કહ્હે. હાલ દુર્ઘટના સ્થળ પર રેસક્યુ ચાલુ છે.