વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આસામ અને પશ્ચિમ બંગાળના ચૂંટણી રાજ્યોની મુલાકાત લેશે અને આ રાજ્યોમાં વિવિધ યોજનાઓનો પાયો નાખશે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમોને પણ તેઓ સંબોધન કરશે. 16 દિવસમાં આ રાજ્યોની વડા પ્રધાનની આ બીજી મુલાકાત છે. આ અગાઉ 23 જાન્યુઆરીએ તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે બંને રાજ્યોની...