સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 નવેમ્બર 2022 (16:29 IST)

મુકેશ અંબાણી નાના બન્યા, ઈશા અંબાનીએ આપ્યો ટ્વિન્સનો જન્મ

અરબપતિ મુકેશ અંબાની અને નીતા અંબાની નાના-નાની બની ગયા છે. મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાની અને જમાઈ આનંદ પીરામલના જોડિયા બાળક થયા છે. અંબાની ફેલિલીની તરફથી રજૂ નિવેદનમાં જણાવ્યુ છે કે અમે આ જણાવતા ખુશી થઈ રહી છે કે ઈશા અને આનંદએ 19 નવેમ્બરે જોડિયા બાળકોનુ આશીર્વાદ મળ્યુ છે. 
 
આ નામ રાખ્યા 
નિવેદનમાં કહ્યુ છે કે ઈશા અને આનંદને એક છોકરા અને એક છોકરીનુ આશીર્વાદ મળ્યુ છે. ઈશા અને દીકરા કૃષ્ણ અને દીકરી આદિયા બધા સ્વસ્થ છે. જણાવીએ કે ઈશાએ 12 ડિસેમ્બરે 2018ને આનંદ પીરામલથી લગ્ન કરી. બન્નેને લાંબા સમયથી મિત્ર છે.