શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (17:51 IST)

Mukesh Ambani એ રિલાયંસના Jio ના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપ્યો

રિલાયંસ ગ્રુપના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપી દીધુ છે. હવે આ પદ તેમના દીકરા આકાશ અંબાની સંભાળશે. તે સિવાય પંજક મોહન પવારને કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે. આ બન્ને પદ પર નવી જગ્યાઓ 27 જૂનથી લાગૂ છે કારણ કે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની મીટી6ગ 27 જૂનને થઈ હતી. 
27 જૂનને થઈ આ મીટીંગમાં નિર્ણય લેવાયો છે કે પંકજ મોહન પવાર પાંચ વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર રહેશે તે સિવાય રમિંદર સિંહ ગુજરાત અને કે વી ચૌધરીને કંપનીનો એડિશનલ ડાયરેક્ટર બનાવ્યો છે. આ બધા લોકોને પાંચ વર્ષનો કાર્યકાળ આપ્યો છે.