સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (12:39 IST)

મુંબઈમાં 125 કરોડનું હેરોઈન જપ્ત:ઈરાનથી મગફળીના જથ્થામાં છુપાવીને લાવવામાં આવ્યું,

મુંબઈમાં 125 કરોડનું હેરોઈન જપ્ત:ઈરાનથી મગફળીના જથ્થામાં છુપાવીને લાવવામાં આવ્યું, DRIએ પોર્ટ પર દરોડા પાડીને પકડ્યું
મુંબઈમાં ચાલતા ક્રૂઝ પાર્ટી કેસ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે મુંબઈ પોર્ટ પર દરોડા પાડ્યા છે. અહીં એક કન્ટેનરમાંથી 25 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 125 કરોડ માનવામાં આવે છે.