બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (15:25 IST)

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

PM Modi inaugurates vande bharat train
કેંદ્ર સરકારએ વંદે ભારત મેટ્રો ટ્રેનનુ નામ બદલ્યુ છે. ફ્લેગ ઓફ પહેલા જ અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ  Namo Bharat Rapid Rail રાખવામાં આવ્યું છે.
 
તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વંદે ભારત રેપિડ રેલને ફ્લેગ ઓફ કરશે. PM મોદી આવતીકાલે એટલે કે મંગળવારે 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે, તેમના જન્મદિવસના એક દિવસ પહેલા, તેઓ ગુજરાતના લોકોને દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભેટ આપી રહ્યા