સંબંધિત સમાચાર
- ભારે વરસાદને કારણે પ્રશાસને કેદારનાથ પદયાત્રાનો માર્ગ રાત્રે બંધ કરવાનો નિર્ણય લીધો
- બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું
- Lunar Eclipse 2024: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સુતક કાળનો સમય અને નિયમો
- PVR થી INOX સુધી, 20 સપ્ટેમ્બરે માત્ર 99 રૂપિયામાં મળશે મૂવી ટિકિટ, આ રીતે બુક કરો
- ઠાણેના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન મૂર્તિ પર પથ્થરમારો, ભારે હંગામો, પોલીસે લાઠીચાર્જ કર્યો
વન નેશન વન ઈલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેબિનેટે ભારતમા એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. બુધવારે મોદી કેબિનેટે બેઠકમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ બપોરે 3 વાગે મોદી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય પર બ્રીફિંગ આપવામાં આવશે.
શુ થશે એક સાથે ચૂંટણી કરવાના ફાયદા
- ચૂંટણી પર થનારા કરોડોના ખર્ચની બચત
- વારે ઘડી ચૂંટણી કર કરાવવાથી મુક્તિ
- ફોકસ ચૂંટણી પર નહી પણ વિકાસ પર રહેશે.
- વારે ઘડીએ આચાર સંહિતાની અસર પડે છે.
- કાળા ધન પર રોક પણ લાગશે.

