NIA : પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે તપાસનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. હવે NIA આ મામલે કેસ નોંધશે અને તપાસ કરશે. NIA સ્થાનિક પોલીસ પાસેથી પહેલગામ હુમલાની તપાસની કેસ ડાયરી અને FIR...